120Log inSign up
by Chetan Gondaliyaસશસ્ત્રતા
Details


હથિયારો મૂકવા એ 

અહિંસા છે; એ જ શું?

- કે પછી, અહિંસા નામે 

છાવરવો ડર ને ?!

"શસ્ત્ર સજો" - રક્ષાયેલો 

જ રાખશે છે સહુને !


Loading comments…