by Bharat Thacker ✓ · 30 May 2019
ઈટો અને પથ્થરથી તો મકાન બને છે, ઘર તો બને છે પરિવારના સભ્યોનીઓ પરસ્પરની લાગણીઓ અને સહકારથી. અને આવું ઘર હોય તો જ તે દુનિયાનો છેડો ઘર બની શકે.
Loading comments…
Loading comments…