by Umesh Tamse ✓ · 9 Jan 2019
'દર્દમાં પણ જીવતા ફાવી ગયું છે, સુખની ચાવી કોઈ તો આપી ગયું છે, જિંદગીના રાજ સૌ જાણી ગયું છે, મારી ભીતર કોઇ તો ઝાંખી ગયું છે.'
Loading comments…
Loading comments…