by Sapana Vijapura ✓ · 6 Mar 2018
અંતર કાંપે મારું પાંદડું જાણે મન મારું વળ્યું કોકડું જાણે વાદળાની આંખમાં તણખું પડ્યું સૂરજને ને મારે આડું પડ્યું
Loading comments…
Comments
Loading comments…