by Kiran shah ✓ · 27 Feb 2019
હવે હું શું કરીશ ? શું જવાબ આપીશ ? રાતના અંધકારના બિહામણા ઓળા જ્યારે ઘેરી વળશે ડરથી થરથર ધ્રુજતી કાંપતી ત્યારે કોણ કહેશે ?
Loading comments…
Loading comments…