by Patel Padmaxi ✓ · 17 Dec 2019
'તારા વગર આ શ્વાસ તો ચાલે છે, પણ તે યંત્રવત ચાલે છે, તારા વગર આ દેહ તો મ્હાલે છે, પણ તે જડવત મ્હાલે છે.' કોઈના વગર મારી નથી જવાતું એ વાત સાચી, પણ એ જીવન જીવન પણ નથી રહેતું.
Loading comments…
Loading comments…