by અજય પરમાર "જાની" ✓ · 12 Feb 2021
'લખું જો કોઈ ગઝલ કે કોઈ કવિતા કે પછી કોઈ વાર્તા, એ તારા વગર ક્યાં લખાઈ છે ? શબ્દો મળતા નથી તારા વગર કંઈ લખવા માટે ! અને મળી પણ જાય ક્યારેક તો એ ક્યાં ગોઠવાય છે ?'
Loading comments…
Loading comments…