by Manu V Thakor ✓ · 30 Jul 2018
મખમલી મોરપીંછ મેલ્યા મધુવનમાં ને, કાન! વીસર્યા છો વેણુના નાદ રે વાટલડી જોઇ જોઇ થાકી આંખલડી ફરી આવી ના ગોકુળની યાદ રે
Loading comments…
Comments
Loading comments…