by Vipul Borisa ✓ · 1 Jun 2018
છે ખભો આજેય મજબૂત બાપનો, ને અચાનક એ વળે તો થાય શું? આ અંધારું આજ લાગે રેશમી, એમની ઝૂલ્ફો ઢળે તો થાય શું?
Loading comments…
Loading comments…