120Log inSign up
Poem · Abstract

થોડી બેફિકરાઈ

by Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ ' ✓ · 31 Oct 2021

889Reads
33Likes
1Min read

'હતા દિવસો લાંબા ને રાતો પણ રઢિયાળી, ચાંદને મળ્યે તો અહી સદીઓ વીતી ગઈ ! પત્થરે પડતી કેરીઓ ને કુતૂહલની ચણોઠી, વાટ એ વગડાની ને વાડ કાંટાળી ક્યાં ગઈ ?' સુંદર માર્મિક ગઝલ રચના.

Loading comments…

થોડી બેફિકરાઈ · StoryMirror