by Mulraj Kapoor ✓ · 21 Mar 2022
'એકવાર છૂટ્યા પછી, ના એ આવે પરત, હોય એ વેણ કે તીર, કરે અસર તરત. ઘા ને કરતા પહેલા જરૂર કરવો વિચાર, કેટલો ઘાતક બનશે, ના આવે અણસાર.' કટાક્ષભરી માર્મિક કવિતા રચના.
Loading comments…
Loading comments…