by Zaverchand Meghani ✓ · 11 Jul 2018
તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને મનુષ્ય માપે તમ ભવ્ય રૂદ્રતાને હસો નહિ રુદ્ર ! શબોની સીડી ઢાળી અહીં મનુષ્યો તુજ શૃંગની અટારી
Loading comments…
Loading comments…