by ઇશ્ક પાલનપુરી ✓ · 13 Mar 2018
'જિંદગી ઝેર જેવી બની ગઈ હવે, વેદના સર્પ થઈ સળવળે તો લખું.' એક શાયરને તેની ગઝલ તેની પ્રિયતમા સમજે તેટલી જ અપેક્ષા હોય છે.
Loading comments…
Loading comments…