by Siddhi Dave ✓ · 19 Jul 2019
કાવ્યપ્રકાર: ત્રિવેણી જેમાં પહેલી બે લાઈન જ કડીને પૂર્ણ કરી નાખે પણ જેમ ત્રિવેણી સંગમમાં સરસ્વતી નદીને ગોતવી પડે એમ ત્રીજી લાઈનમાં ગર્ભનો મર્મ છુપાયેલો હોય.
Loading comments…
Loading comments…