by Vaishali Patel ✓ · 4 Feb 2021
'લાલ થઇ ગયું આભ, ક્ષણને ઠેશ લાગી, ફૂલ જેવા એક જણને ઠેશ લાગી, આંખથી દદડી પડી છે એક ધારા, છેક ભીતરના ઝરણને ઠેશ લાગી.' માર્મિક લઘુકવિતા
Loading comments…
Comments
Loading comments…