120Log inSign up
Poem · Romance

તું અને હું, હું અને તું

by Jashubhai Patel ✓ · 11 Jan 2018

27KReads
13Likes
1Min read

તું ટેહૂંક ટેહૂંક ગહેંકતો વનનો મોરલો, ને હું સહજ ઝૂકેલી આંબલિયાની ડાળ, તો યે આપણી વચ્ચે, થનગનાટ થનગનતી આ ખામોશી કેમ ?

Loading comments…

તું અને હું, હું અને તું · StoryMirror