by Dishu Patel ✓ · 21 Feb 2022
'પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે, પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે, પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે, પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.' માર્મિક કવિતા.
Loading comments…
Comments
Loading comments…