by Dharmendra Dharmendra ✓ · 7 Aug 2018
'ચાલ અહલ્યા ઉભી થા નહીં તો ગૌતમ પહેલા ફરી ઇન્દ્ર આવી જશે, નારી છો ને તું જ વગોવાઈશ ને ઇન્દ્ર ફરી એક વાર નર થઈને છૂટી જશે.'
Loading comments…
Loading comments…