120Log inSign up
Poem · Inspirational

ઉભય હારોહાર

by ચૈતન્ય જોષી ✓ · 13 Nov 2022

543Reads
0Likes
1Min read

'હોય ભલેને મધુભાષી તોય કાંટાની જેમ ખૂંચનારા એ, સત્યનું અનાવૃત થવુંને દુઃખ નીપજવું ઉભય હારોહાર. હશે એ દર્પણ સમા જે મનમુખે એકરૂપતા જાળવતાં, વનું હંકારવુંને સરિતાને સહજ વહેવું ઉભય હારોહાર.' સુંદર કવિતા

Loading comments…

ઉભય હારોહાર · StoryMirror