by Harry Solanki ✓ · 14 Jan 2021
'તું તારે પાયા કર કાચ તારા માંજાને, મે તો બધાની ગૂંચ ઉકેલવામાં જ માનીએ, તું તારે કાપ્યા કર સૌના પતંગો ભર દોરીએ, અમે તો કોઇકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ.'
Loading comments…
Loading comments…