by kusum kundaria ✓ · 4 Apr 2022
'સાંભળો ચીં ચીં તમે જો ધ્યાનથી ગમશે પછી, પ્રેમથી એ આવશે દર્પણમાં, ને ઊડી જશે. હોય ના ચકલી પછી સૂનું થશે ઘર આંગણું, ખોટ કેવી લાગશે દર્પણમાં, ને ઊડી જશે.' સુંદર કવિતા રચના.
Loading comments…
Loading comments…