by Deviben Vyas ✓ · 23 Mar 2022
'શબદ હર બ્રહ્મનો નાતો ધરાવે વિશ્વભરમાં, પ્રખર સંબંધથી ઝૂમી, નયન સીંચે કવિતા. કવિતા દિલથી નીકળતું અમર ઝરણું જગતનું, કરે જે સૃષ્ટિના શણગાર ને જોડે કવિતા.' સુંદર માર્મિક કવિતા રચના.
Loading comments…
Loading comments…