120Log inSign up
Poem · Fantasy

વાંસળી જેવો વગાડે

by Drsatyam Barot ✓ · 2 Jun 2018

26.5KReads
14Likes
1Min read

યાદ એ રણછોડ રુપ આવે મને, તું ખરી વેળા ભગાડે છે મને. ભાન ભૂલીને સુખોને ભોગવું, આગ થઇને તું દઝાડે છે મને.

Loading comments…

વાંસળી જેવો વગાડે · StoryMirror