by Rupal Sanghavi "ઋજુ" ✓ · 9 May 2022
'સંસ્કારી બાળક યુવાન થૈ, ઘડપણ આપણું સુધારશે, આપણું કરેલું વૃક્ષારોપણ, આવતી પેઢીને ફળશે. વારસો વૃક્ષોથી પ્રકૃતિનો નવી પેઢીને આપીએ, ને સંસ્કાર થકી સંસ્કૃતિનાં, ઊંડા મૂળ જમાવીએ.' સુંદર કવિતા રચના.
Loading comments…
Comments
Loading comments…