120Log inSign up
by Aniruddhsinh Zalaવદને છલકતાં શૌર્યબિંદુ
Details

વીરાંગનાનાં મુખે

ઝાકળ બિંદુ સમું આ આંસુ

કથા બલિદાનની

વર્ણવે શૌર્યગાથા ઘણીની

ભારતીય નારીની

ત્યાગ, વીરતાની વીરગાથા,


શૌર્ય એ છલકાવે

રણમેદાને વીર દહાડે

મક્કમ મનોબળે

યુધ્ધ લડીને કીર્તિ કમાવી

લખ્યો લોહી વહાવી

ઇતિહાસ તલવાર વડે.

Loading comments…