by Hetshri Keyur ✓ · 3 Feb 2021
'સૌથી પહેલા ઉઠી સૌથી છેલ્લે સૂવું પડે મોડું, ઉઠવું જેવી ઈચ્છા મારે થોડી કરાય ! મને નાના મોટા મનમાં ફાવે એમ બોલી ભલે જાય, મારાથી થોડું કોઈને કંઈ કેહવાય ?'
Loading comments…
Loading comments…