by Keval Vithalani ✓ · 16 Jul 2018
વિનય સાથે વિશ્રામ કરી તારી રાહ જોતો હું, બે પળ આવીને તો જો તું, હું થાકીશ તો અલ્પ વિરામ કરશું, તું થાકીશ તો પ્રેમ અપાર કરશું.
Loading comments…
Loading comments…