by 'Sagar' Ramolia ✓ · 17 Oct 2021
'જુવો, ગોરાંદે મારી કેવી ચમકદાર છે ! એના પગે નુપૂર કેવા ઝમકદાર છે, જુવો... મારા કામમાં થતી અડધી ભાગીદાર છે, એતો પળેપળની મારી તો સાથીદાર છે, જુવો.' સુંદર પ્રેમરસથી ભરપુર કવિતા.
Loading comments…
Loading comments…