by ચિન્મયી કોટેચા "અહેસાસ " ✓ · 2 Apr 2022
'જલ્દી ભાગે જયારે આપણને ગમતો હોય, અને થંભીને દર્દ દેતો જ રે જો ખરાબ હોય. સૌથી શ્રેષ્ઠ શિક્ષક બની શીખવતો આ સમય, અહેસાસને તો બસ નિશદિન રહેવું શિવમય.' સુંદર માર્મિક કવિતા રચના॰
Loading comments…
Loading comments…