by Ramesh Patel (Aakashdeep) ✓ · 18 Apr 2021
'સજે ગગન યામિની, રૂપલ ભવ્ય તારે મઢી, ગૃહે ટમટમી દિવા, હરખ આશ સંગે જલે, કરૂં જ સરવૈયું રે, જીવન ગાન પોથી તણું, વધાવું નવલી પ્રભા, વિકટ હોય કેડી ભલે.'સુંદર રચના.
Loading comments…
Loading comments…