by Goswami Bharat ✓ · 17 May 2020
'મદાર છું અષાઢી વર્ષાનો, આકાશનો અસરદાર છું, ખીલતો ગુલાબ છું પ્રેમમાં, વહેેેમની તેજ તલવાર છું.' એક મન કેટલી જગ્યાએ દોડી જાય છે, તેની સુંદર કલ્પનાનું સુંદર કાવ્ય.
Loading comments…
Loading comments…