120Log inSign up
Poem · Fantasy

વરસાદ આવશે જો

by Dr. Jitubhai Vadher ✓ · 16 Jul 2018

29.4KReads
32Likes
1Min read

ઓણ ખેતરમાં તમારી યાદ વાવીને, આંખથી વરસે ભલે વરસાદ આવશે જો. રોજ બદલાતી તમારી લાગણી બોલો, ચાહ ઓસરશે મને, વરસાદ આવશે જો.

Loading comments…

વરસાદ આવશે જો · StoryMirror