by kusum kundaria ✓ · 28 Jul 2018
મસ્ત પવન પાયલ બાંધીને નાચશે, સાગરતટ છોડીને વાદળ તું વરસીતો જો! ફોરાના અડપલે નાચે મન મયુર થઇને, મેઘધનુષી ઓઢણી તું લહેરાવીતો જો
Loading comments…
Loading comments…