by Khvab Ji ✓ · 13 Mar 2018
પ્રેમ એ એવો વશીકરણ મંત્ર છે, જે પારકા ને પોતાના બનાવી દે છે. રસ્તાની ધૂળ પણ ગાયોના પગના સંગથી ગોધુલિ બની જાય છે.
Loading comments…
Loading comments…