by ચૈતન્ય જોષી ✓ · 18 Feb 2021
'અનિલ સંગ તરુ પલ્લવ કરતાં નૃત્યને ગાન, ઝણઝણી ઊઠ્યા વિટપ દિલતાર વસંત આવી, ભૂલી ભાન લતાઓ આલિંગતી સઘળે દ્રુમને, વિહંગ કલરવે પૂજન ષોડશોપચાર વસંત આવી.'
Loading comments…
Loading comments…