by Mukesh Dave ✓ · 9 Aug 2017
સૂકીભઠ્ઠ નદી વહેવા લાગી કલકલ... કલકલ...નદીનાં વહેણ વચ્ચે છીપરાં બાનો હાથ થઈમારાં મેલાઘેલાં લૂગડાં મંડ્યા ધોવા,ને બાજુનાં છીંછરાં પાણી નાગોડિયા થઈ કરે છબછબિયાં.
Loading comments…
Comments
Loading comments…