હાડ થીજવી દે
તેવી કડકડતી ઠંડીમાં,
એક તારી યાદ,
સુરજ ની જેમ આવે છે
હૂંફાળુ આવરણ લઈને.
સવાર પડતાંની સાથેજ
તુ યાદ આવી જાય છે.
ફાગણ બેસતાં,
જેમ કેસુડો ખીલે તેમ,
અને
વગડો કેશરીયો થાય,
તેમ,
હું આખો કેશરીયો થઈ જાઉ છું.
હાડ થીજવી દે
તેવી કડકડતી ઠંડીમાં,
એક તારી યાદ,
સુરજ ની જેમ આવે છે
હૂંફાળુ આવરણ લઈને.
સવાર પડતાંની સાથેજ
તુ યાદ આવી જાય છે.
ફાગણ બેસતાં,
જેમ કેસુડો ખીલે તેમ,
અને
વગડો કેશરીયો થાય,
તેમ,
હું આખો કેશરીયો થઈ જાઉ છું.
Loading comments…