by VARSHA PRAJAPATI ✓ · 20 Apr 2022
'યમુના આજ પૂછે છે ગયું છે કોણ છોડીને ? પડી છે ભાત કિનારે કનૈયાના જ પગલાંથી. વલોવીએ હૃદય ત્યારે બને છે એક આ રચના, નથી બનતી ગઝલ 'હેલી' ઉછીના એક મત્લાથી.' સુંદર માર્મિક કવિતા રચના.
Loading comments…
Loading comments…