by Neha Patel ***નેહ*** ✓ · 1 Jan 2022
'ગુમાવ્યા'તા કો'કે વ્હાલા આત્મીયજનોને, ન આવ્યું'તું કોઈ પણ ખાંધો દેવા એ સંક્રમિત ઠાઠડીને ! કોસ્યું'તું એ ઘડીએ સ્વાર્થી લાચાર આ જીવનને, બની સંહારક કર્યો'તો વિનાશ તુજ સર્જનના પ્રતાપે.' માર્મિક કવિતા.
Loading comments…
Comments
Loading comments…