by Rekha Shukla ✓ · 23 Jan 2021
'ફના તુજમાં હું થયો, તુજથી તુજ પ્રેમપાશમાં બંધાયો, કોલેજ પહેલા શુભ- દિન, શુભ- રાત સંગ સંગ છવાયો, તે દિવસે પેટમાં "કંઈક" છે. તને લાગ્યું સંગ હરખાયો, ગાયનેક અચકાયા વગર બોલે 'યુ આર નોટ પ્રેગનન્ટ.'
Loading comments…
Comments
Loading comments…