Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
##sword
6 storys
બલિદાન
Mr Kaushal N Jadav · 5 min read · 848 reads
રાજકુમારની વ્યસ્તતાનો લાભ લઇને અચાનક જ દુશ્મન સૈન્ય હુમલો કરે છે...
Action
સંભવામિ યુગે યુગે ભાગ ૧૫
Jyotindra Mehta · 4 min read · 281 reads
અને મને યાદ છે ત્યાં સુધી આપેજ મને તાંત્રિક વિધિ શીખવી હતી. તે વ્યક્તિ હસવા લાગી અને કહ્યું હું કોણ છું તેના કરતા તું કોણ છે તે જાણવું જરૂરી છે છતાં તને જાણકારી ખાતર કહી દઉં કે હું છું સુમાલી જો તે રામાયણ વાંચ્યું હોય તો તેમાં મારા નામનો ઉલ્લેખ છે, જો કે તે ખોટી રીતે છે તે મને ખબર છે.
Drama
સંભવામિ યુગે યુગે ભાગ ૩૮
Jyotindra Mehta · 4 min read · 416 reads
જાણે શક્તિપાત થયો હોય તેમ પૂર્ણ ગુફા પ્રકશિત થઇ ગઈ અને એક શક્તિનો સ્તોત્ર સોમના શરીરમાંથી વહી રહી. થોડીવાર પછી સુમાલી ત્યાં ન હતો. ફક્ત સોમ હતો..
Drama
ઉદય ભાગ ૨૭
Jyotindra Mehta · 4 min read · 427 reads
તેણે વૃક્ષ તરફ નજર કરી તો તે વૃક્ષ સળગી રહ્યું હતું અને જો અત્યારે તે વૃક્ષ નીચે હોત તો તે પણ સળગી ગયો હોત. તેણે ઉઠવાની કોશિશ કરી પણ તે ઉઠી ન શક્યો અને તે બેહોશ થઇ ગયો.
Drama
સ્ટેબિંગ
Mohammed Saeed Shaikh · 7 min read · 828 reads
At the time when ...
Drama
સંભવામિ યુગે યુગે ભાગ ૧૬
Jyotindra Mehta · 3 min read · 389 reads
એક સમયમાં બે કરતૂતક હોય તેવું ચાર હજાર વર્ષમાં પ્રથમ વાર થયું છે. સુમાલી બોલે જતો હતો પણ સોમ એકદમ સુન્ન હતો તેને ખબર પડતી ન હતી કે આ બધું શું ચાલી રહ્યું છે આ વ્યક્તિ કોણ છે અને આ તલવાર અચાનક કેવી રીતે ચાલી, કારણ તેને ખબર પણ નહોતી કે કોઈ તેની પાછળ ઉભું છે.
Drama