Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#અંધ
17 storys
કયા યહી પ્યાર હૈ?
Prashant Subhashchandra Salunke · 6 min read · 746 reads
આશિષને દેવાંગની વાતનો જવાબ આપવા કરતા ખેંચ મારવામાં ધ્યાન આપવું વધુ યોગ્ય લાગ્યું...
Thriller
ટૂંકી વાર્તા
Chaitali Pandya · 1 min read · 62 reads
'ભાઈ હું તો અંધ છું પણ તમે મારા હાથનું ફાનસ પણ ના જોઇ શકયા ?સાયકલવાળા ભાઇ બોલ્યા કે, 'ભાઈ આ ફાનસ તો બંધ થઈ ગયું છે. એટલે હું તમને ના જોઇ શક્યો મને માફ કરો.'
Inspirational
ચમકતો તારલો
Rajeshkumar Nayak · 2 min read · 354 reads
'ઈતર પ્રવૃત્તિઓમાં, દરેકને ભાગ લેવડાવતાં, સૌને આગળ લઈ જવા પ્રયત્ન કરતાં. પોતાના ટોપિકની મોડે સુધી વાંચન કરતાં. એ સમયે પણ ટેપરેકર્ડર અને પ્રોજેક્ટરનો ઉપયોગ કરતાં. સામાન્ય અધ્યાપકની જેમકાર્ય કરતાં.'
Inspirational
ચાર રસ્તા
Vibhuti Desai · 1 min read · 166 reads
બારણે લીંબુ મરચાં ટીંગાડવા, ચાર રસ્તા પર ગોળ કુંડાળું કરીને એમાં લીંબુને આડું કાપી એમાં સિંદૂર ભરીને મૂકવું, ચાર રસ્તા પર અળદની દાળનાં વડાં મૂકીને પાછળ જોવું નહીં, આવાં તો કંઈ કેટલાય ટુચકા કરતી હોય છે
Action
સ્વર સુંદરી
Hetshri Keyur · 3 min read · 171 reads
'સાચુ છે કુદરતની કરામતનો અંદાજો લગાડી ન શકાય સુંદરીનો મતલબ દેખાવમા સુંદર હોવુ નથી ઈશ્વરે એને આંખ નથી આપી પરંતુ ગળુ ખુબજ સુંદર આપ્યુ છે અંધ હોવા છતાં એટલો સરસ અવાજ છે આજ કુદરતની કરામત કેહવાય.'
Inspirational
સૌમ્ય પરી
Mamta Shah · 5 min read · 15.5K reads
મેં મનોમન થોડા સખત થવાનો નિર્ણય લીધો. કારણ કે, મને પરીની ચિંતા હતી. આપણો આ સમાજ થોડો એક અંધ કન્યાને પુત્રવધૂ તરીકે સ્વીકારે ?
Inspirational
Loading…
Next page →