Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#અવસાન
15 storys
લોકડાઉન
Nena Savaliya · 4 min read · 2.6K reads
પણ મારાં મારા મત મુજબ કહું તો માણસ ને ગમે તેટલી સગવડો ...
Others
અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ ૨
Rekha Shukla · 3 min read · 13.7K reads
ભૂતકાળની કારમી સ્મૃતિમાં ગરકાઈ ગયેલા શેઠ શ્રી ધનપતરાય, અચાનક એમની પુત્રીના લગ્ન વિશે વિચારતા થાય છે.
Inspirational
કંકુ
Vibhuti Desai · 2 min read · 15 reads
'મમ્મીજીનાં સેંથે સિંદૂર, ભાલે કંકુનો લાલ ચાંદલો, ગળે મંગળસૂત્ર,હાથે કંગન ને પગનાં નૂપુર તો પપ્પાજીની પ્રેમભરી યાદ છે. એને શું કામ દૂર કરવાના ?' સુંદર માર્મિક વાર્તા.
Children Stories
અનાયાસે
Bharat Thacker · 3 min read · 342 reads
'જિંદગીમાં જે પરિસ્થિતિ અનાયાસે સર્જાઈ છે અને જે જગ્યા રિક્ત છે તેમાં તે સુશીલાને સમાવી શકે તેમ છે. જ્યારે પ્રશાંતે તેની જિંદગીમાં સુશીલાના આગમન માટે સહમતી આપી અને પ્રશાંતના નયનના બંધ છૂટી ગયા.'
Romance
ખુશાલ ભવનની રુદન રાત
Tirth Soni "Bandgi" · 3 min read · 176 reads
'સૌ સ્નેહી અને પાડોશી સાથે ખુશાલદાસ આકાંક્ષા અને અનંતના મૃત દેહના અગ્નિસંસ્કાર માટે સ્મશાન લઇ ગયાં. અને કૃણાલના ખુશાલ ભવિષ્યને ખુશાલદાસ એ ભારી મનથી અગ્નિને દેહથી સ્પર્શ કરાવ્યો.'
Tragedy
પૂનમચંદ પંડ્યા : આઝાદીના શહીદ
PRAVIN MAKWANA · 3 min read · 557 reads
વર્ષ 1931માં આ ઘટના બની. પૂનમચંદ માત્ર 25 વર્ષના યુવાન હતાં. તેઓ દેશને આઝાદ કરવાની નેમ સાથે બાળકો અને યુવાનો ને કસરત કરાવતા અને દેશદાઝ જગાવવાનું કામ કરતાં પૂનમચંદ અનેક આંદોલનમાં જોડાયા હતાં.
Classics
Loading…
Next page →