Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#આળસ
17 storys
જગલો
KISHOR TRIVEDI 'થરાદરી' · 1 min read · 389 reads
'ભૂખ માટે માત્ર સ્વાદિષ્ટ વસ્તુથી પેટ ભરવું જરૂરી નથી, ખોરાકમાં પુરતી માત્રામાં પોષકતત્વો પણ હોવા જોઈએ. સમતોલ આહાર ખુબ જ જરૂરી છે.'
Others
ભૂતની ચોટલી
'Sagar' Ramolia · 2 min read · 578 reads
'માવજી તો દરરોજ રાત્રે હાથમાં કાતર લઈને સ્મશાને જાય. ત્યાં સંતાઈને ભૂત આવવાની વાટ જુએ. ઘણી રાતના ઉજાગરા થયા. પણ ભૂત તો કયારેય ન આવ્યું. તોયે માવજી ‘કયારેક તો ભૂત આવશે જ’
Children Stories
સમયપાલન
KAILASH CHAUDHARI · 2 min read · 751 reads
મોહનને પોતાની ભૂલ સમજાઈ હતી. તેને વાર્તા લખવામાં આળસ કરી હતી. તેને જો સમયસર પોતાનું કામ પૂરું કર્યું હોત તો તે વિજેતા બનત.
Children
એદી માછલી
Arpita Darji · 1 min read · 226 reads
'એક તળાવમાં ત્રણ માછલીઓ રહેતી હતી. એકનું નામ તેજીલી, બીજીનું નામ ઢીલી અને ત્રીજીનું નામ એદી. એદી ભારે આળસુ. આખો દિવસ સૂતી રહે. ઢીલી સાવ ભોળી, તેજીલીબારે ચતુર.'
Fantasy
આ તે શી માથાફોડ ! ૩૨
Gijubhai Badheka · 1 min read · 7.4K reads
બાપા કહે છે: "વહેલા ઊઠવું; વહેલાં ઊઠ્યે અક્કલ વધે." બા કહે છે: "ઊંઘ પૂરી થાય ત્યારે ઊઠવું, વહેલાં ઊઠ્યે ઊંઘ બગડે. દિ' બગડે."
Children
આ તે શી માથાફોડ ! - ૮૪.
Gijubhai Badheka · 1 min read · 7.8K reads
'એનું નામ અનાથ બાળક કે જેને ભૂખ લાગી હોય પણ રાંધવાવાળી આળસ કરીને તેને જમવા આપવા ન ઊઠે.' બાળઉછેર એક જવાબદારી.
Classics
Loading…
Next page →