Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#કમળ
4 storys
*જળકમળ* (સાઈકો સિરીઝ*કેસ-૫)
Dharmesh Gandhi · 8 min read · 7.3K reads
મધરાતે વાગેલી ઘંટડીથી હંમેશા પેટમાં ફાળ પડતી હોય છે… ધડકતા હૃદયે એમણે હળવે રહીને મેઈન ડોર ખોલ્યું... ખબર તો છે ઇન્સ્પેક્ટર, કે એ ઘણાં દિવસોથી ફરાર છે! સાપ જેવી લીસી ચામડી ધરાવતી એ યૌવનાએ શરીરે નામ માત્રનો એક ટુવાલ લપેટ્યો હતો. ઢાંકી રાખવાના અંગો પણ ઉઘાડા થવા તત્પર હતા! દસ લાખ રૂપિયાનો ચાંલ્લો ચોંટાડીને તમે શું ચાહો છો – કે ભોંયરામાં સંતાડેલો કરોડોનો માલ જતો કરું..?” ઇન્સ્પેક્ટરે બાજુમાં પડેલી ડસ્ટબિનમાં પાનની લાંબી પિચકારી મારી, અને એના છાંટાથી દીવાલે પણ થોડી લાલાશ પકડી...
Others
પાપા નવયુવક
Rekha Shukla · 2 min read · 114 reads
નજરે જોયું કે આટલો ભોગ, આટલો પ્રેમ એક પિતા થઈને આપે છે તે પણ બોલ્યા ..
Fantasy
નીરજ ચોપરા
Kaushik Dave · 1 min read · 188 reads
ટોકિયો ઓલમ્પિકમાં ભારતના નીરજ ચોપરા એ જેવલિન થ્રો માં ભાગ લીધો છે ..
Drama
ફૂલનું મૂલ
Zaverchand Meghani · 3 min read · 384 reads
એ સરોવરની વચ્ચોવચ્ચ એક કમળ ઊઘડેલું છે. એ તો સુદાસ માળીનું સરોવર. એવું ફૂલ તો વસંતમાં યે ન ખીલે.
Classics