English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#કલ્પના
61 storys
સત્ય અને કલ્પના ૧
Raman V Desai · 1 min read · 7.3K reads
સત્ય અને કલ્પના પરસ્પરથી કેટલાં વેગળાં રહે ?
Inspirational
છબીલોક - ૩
Arun Gondhali · 5 min read · 23.2K reads
'અજાયબી સર્જાઈ હતી, ઇતિહાસમાં પહેલીવાર. સ્વર્ગવાસીઓની ફોટો ફ્રેમ ખાલી દેખાતી હતી. દરેકનાં ઘરમાં. ફ્રેમમાં કોઈ નહોતું. ફક્ત કોરી ફ્રેમ, નો છબી.. બ્લેન્ક... બધાં અવાક !'
Comedy
મી બી4 યુ ...
Mrugtrushna Tarang · 4 min read · 247 reads
'હિલટન રાઈટ હેન્ડેડ હતો. બોલર પણ એટલો જ ઉમદા કે જેટલો બેટિંગનો બાદશાહ કહેવાતો. હેરીનાં દાદા, એટલે કે હું, વેસ્ટ ઈન્ડિઝની રમત જોવા હાજરાજૂર રહેતો.'
Fantasy
ષડયંત્રનો ખાત્મો
Kalpesh Patel · 7 min read · 7.3K reads
'જેવી કેંપોલી દેશની બેટરી સંચાલિત રડાર સિસ્ટમમાં રાત્રે આંઠના સુમારે કોઈ ઉડતા પદાર્થની ચેતવણીની રિંગ આવી, કે તરત મહાબલી વેતાલ તેની ઘાતકી વેમ્બુલા લેસર ગન લઈ કંટ્રોલ ટાવર ઉપર ઊભો રહી ગયો.'
Fantasy
વૉન્ડરવુમન - બેટમેન
Margi Patel · 2 min read · 169 reads
'મોન્સ્ટર જેવો જ વૉન્ડરવુમનને ખતમ કરવા માટે હાથ લંબાવી જ રહ્યો હતો એટલામાં જ પાછળથી બેટમેન આવીને મોન્સ્ટરને જોરથી એક ગુસો મારે છે. અને મોન્સ્ટરનીચે પડે છે.'
Drama
જાદુ મિલ ગયાં...MAKWANA RAHUL.H.
Rahul Makwana · 6 min read · 280 reads
'પી.કે હિંમત કરીને પેલાં કોથળાનાં મોઢા પર બાંધેલ દોરી છોડે છે. તે જેવી કોથળા પર બાંધેલ દોરી છોડે છે, એ સાથે જ પી.કે આશ્ચર્ય અને નવાઈ થી અંજાય જાય છે. કારણ કે તે કોથળામાં બીજું કોઈ નહીં જાદુ હોય છે.'
Drama
Loading…
Next page →