English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#કળયુગ
6 storys
કળયુગના ઓછાયા - ૫
Dr.Riddhi Mehta · 5 min read · 628 reads
'રૂહીને નક્કી ખબર પડી ગઈ હતી કે આ તેની સાથે બે દિવસથી જે થઈ રહ્યું છે. તેવું જ કંઈ સ્વરા સાથે બન્યું છે.' આની પાછળ શું રહસ્ય હોઈ શકે ?
Tragedy
કળયુગના ઓછાયા - ૯
Dr.Riddhi Mehta · 6 min read · 639 reads
'આખરે એક દિવસ રુહી અને અક્ષત કેન્ટીનમાં મળે છે, અક્ષત રુહીને પોતાના જીવનની વીતેલી વાતો કરે છે. તો સામે રુહી પોતાની હોસ્ટેલમાં બનતી ઘટનાઓની વાતો કરે છે.'
Romance
કળયુગના ઓછાયા - ૨૧
Dr.Riddhi Mehta · 6 min read · 584 reads
'હુ નોકરી કરવા ખાતર નોકરી કરતો. હોસ્ટેલના માલિકે મને ઘણીવાર રૂપિયા આપવાની કોશિશ કરી જેથી હુ ક્યારેય એ બાબતે કોઈ સામે કંઈ કહુ નહી પણ મે ક્યારેય લીધા નહોતા.'
Horror
કળયુગના ઓછાયા - ૨૫
Dr.Riddhi Mehta · 5 min read · 576 reads
'મારી મમ્મીની તો બીજા લગ્નની ઈચ્છા નહોતી પણ ઘરવાળાના દબાણ અને મારા કારણે થઈને એને બીજા લગ્ન કર્યા. મારા પપ્પાએ પણ બીજા લગ્ન કર્યા દીધા.'
Horror
કળયુગના ઓછાયા - ૨૩
Dr.Riddhi Mehta · 6 min read · 812 reads
'આસ્થાનુ ધ્યાન સંપુર્ણપણે રૂહી પર જ હોય છે. અચાનક દોઢેક વાગ્યાનો સમય થતા એકાએક રૂહી બુમો પાડવા લાગે છે. 'નહી છોડુ, કોઈને નહી છોડુ..!' આસ્થા જુએ છે કે રૂહી કંઈ બોલી રહી છે.'
Horror
કળયુગના ઓછાયા - ૪૩(
Dr.Riddhi Mehta · 10 min read · 572 reads
'આ કળયુગમાં બધું જ હોય છે. છાયા અને ઓછાયા. ને સારાં અને નરસાં લોકો. એક વ્યક્તિની પહેલને બધાંનો સાથ, ને એક આત્માની મુક્તિ !'
Horror