English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#દ્રષ્ટિ
28 storys
નિરીક્ષણ
Mariyam Dhupli · 4 min read · 63 reads
'ધનુષ્ય જવેલરી શો રૂમની બરાબર સામેજ. શો રૂમની બહાર વોટર પાઇપ રીપેર થઇ રહ્યો હતો. આપણા પાઇપની જેમજ પાણી લીકેજ થઇ રહ્યું હતું. પાઈપને બે ભાગમાં વચ્ચેથી કાપી એમણે પ્લાસ્ટિકનું કનેક્ટર જોડ્યું.'
Inspirational
દ્રષ્ટિદાન
Nayanaben Shah · 1 min read · 168 reads
'"મેં આખી જિંદગી અંધકારમાં વિતાવી છે, હવે મારે દ્રષ્ટિહીન યુવતી સાથે જ લગ્ન કરવા છે. જેથી હું પણ મારી નવી આંખોથી એને દુનિયા બતાવી શકું. મારે પણ કોઇની આંખો બની દુનિયા બતાવવી છે"
Romance
પ્રેમ
Vandana Patel · 1 min read · 135 reads
'પ્રકાશ એક અંધ યુવાન છે. પ્રિયાએ નેત્ર આપી પ્રકાશના જીવનમાં પ્રકાશ પાથરી દીધો છે. પ્રકાશ માટે પ્રકૃતિને નીરખવી એ એક સ્વપ્ન સમાન જ હતું. કુદરતના રંગોએ અંધારાને અજવાળાથી ભરી દીધું.'
Others
આંખે
Nency Agravat · 1 min read · 186 reads
'પૂર્વ, કોઈ પ્રેમી પંખીડા આવું કરે તેની ખબર નહિ પરંતું, હા એક બાપ તેના દીકરાને આ ઉજાસ ભરેલી દુનિયા દેખાડવા અંધકાર જરૂર પસંદ કરે.' સુંદર માર્મિક લઘુવાર્તા.
Inspirational
સંતૃપ્તિ
Rajul Shah · 2 min read · 7.6K reads
'મારી સાથે સાથે બીજા કેટલાય લોકોની આંતરડી ઠરશે એ વિચારે હરખાઉં છું. મને ખેતર, બળદ, હળ પણ મારા છોકરાઓ જેટલા જ વહાલા છે.'
Inspirational
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ
Meenaz Vasaya. "મૌસમી" · 1 min read · 110 reads
આપણે ત્યાં કહેવત છે, "જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ" આપણે જેવા રંગના ચશ્મા પહેરશું, એવુંજ જગત નજરે પડશે. એટલે શંકા ના ચશ્મા કાઢશું, તો જ આપણાને વાસ્તવિકતા સમજાશે. છાશનું એક બુંદ પૂરા દૂધને ફાડી નાખે છે
Inspirational
Loading…
Next page →