Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#નાથો
12 storys
માથાભારે નાથો - ૧૪
Bharat M. Chaklashiya · 15 min read · 558 reads
'અંધારે સુટકેસમાં હાથ ફંફોસ્યો. નરશી માધાના હીરાનું પર્સ મળ્યું નહીં, મગનને ધ્રાસકો પડ્યો. તરત જ એણે લાઈટ કરી. સુટકેસમાંથી પેલુ પર્સ ગુમ થઈ ગયું હતું.'
Comedy
માથાભારે નાથો 23
Bharat M. Chaklashiya · 17 min read · 545 reads
'"હવનમાં હાડકાં નાખવાવાળા લોકો પહેલા પણ હતા અને આજે પણ છે. ચાલ હવે એવી નાની નાની વાતમાં રડાય નહીં.."' રમુજ સાથે ગંભીર નવલકથાનું એક પ્રકરણ.
Comedy
માથાભારે નાથો (25)
Bharat M. Chaklashiya · 17 min read · 833 reads
'તારિણી જેવી બે કાંઠામાં વહેતી સરિતા જો એમના આ ઉજડી ગયેલા ઉપવનમાં આવી જાય તો એમના ઉર ઉપવનના છોડવે છોડવે, વસંત ટહુકા કરવા માંડે.
Comedy
માથાભારે નાથો -૨૭
Bharat M. Chaklashiya · 17 min read · 441 reads
'પોતાના જીવનની ઘટમાળમાં અનુભવાતો મુંજારો પળ બે પળ દૂર થઈ જાય તો મને મારી આ મહેનત સાર્થક લાગશે. આપ સૌનો પ્રેમ એ મારે મન પૈસા જ પૈસા છે.'
Comedy
માથાભારે નાથો 29
Bharat M. Chaklashiya · 13 min read · 505 reads
'
Comedy
માથાભારે નાથો [9]
Bharat M. Chaklashiya · 14 min read · 704 reads
એ હીરાનો ઘાટ કરીને પછી તળિયા મથાળા મારીને માલ રેડી કરીને બજારમાં વેચ્યો હોત તો ઇની માને આ માસ્તરને સાતસો રૂપરડીની નોકરી અને આ પચા પચા રૂપિયાના ટુશન વાળા સોકરાવ હારે ધડીકાનો લેવા પડેત.
Others
Loading…
Next page →