English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#પૌત્રી
8 storys
યાદ
Chetna Ganatra · 1 min read · 82 reads
ઈન્ટરનેટ માધ્યમનો આ રીતે ફાયદો પણ મળે..!!
Others
અજબ નાતો
Bhavna Bhatt · 1 min read · 219 reads
'પિતા અને દીકરીના સબંધ કરતા દાદા અને પૌત્રીનો સબંધ વધુ લાગણીસભર અને ઉષ્માભર્યો હોય છે. તેનો અનુભવ કરાવતી સુંદર માઈક્રોફિક્શન.
Others
દાદાનો રંગ
Ila Sheth · 2 min read · 360 reads
''દાદુ દવા ટાઈમે લેજો ભૂલતા નહી, યાદ છે ને મારા લગ્ન માટે તમારે જ વર શોધવાનો છે ? દાદુ જીવશો તો વર શોધશો અને દવા લેશો તો જીવશો પ્લીઝ દાદુ દવા લેજો.' લાગણીસભર સુંદર કવિતા રચના.
Inspirational
ફ્રેકચર
Rahul Makwana · 7 min read · 480 reads
“જુઓ હસમુખભાઈ આ ખરેખર ચિંતા કરવી પડે તેવું જ ફ્રેકચર છે, કારણ જે મે મારી કારકિર્દીમાં ઘણાં ફ્રેકચર જોયેલા છે પરંતુ આ ફ્રેકચર મારા માટે પણ થોડુંક મૂંઝવણ પેદા કરનાર છે.”
Inspirational
ગ્રીષ્મા અમારી પૌત્રી
Nayana Shah · 6 min read · 44 reads
'ગ્રીષ્મા..."ગ્રીષ્મા પોતાનાે એક ટચુકડાે હાથ બાના હાથમાં અને બીજો ટચૂકડો હાથ દાદાના હાથમાં રાખીને બહાર જવા ડગલાં ભરી રહી. મેડમ એ મંગલ દ્રશ્ય સજલ નેત્રે જાેઈ રહ્યાં.' સુંદર વાર્તા
Inspirational
પડકાર
rahul shrimali · 10 min read · 7.1K reads
'ક્યારેક તડકો તો ક્યારેક છાંયો, આજ તો જીવનની ઘટમાળ છે. માણસે બંનેને સ્વીકારતા શીખવું જોઈએ. નિર્મલાબેનનું જીવન પણ આજ શીખવે છે'
Inspirational
Loading…
Next page →